શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક
ફોન: 9099220270WhatsApp: 9998417402Email: shreeharirayjitemplesavli@gmail.com
સમૂહ / પરિવાર / ઉત્સવ દિવસોમાં રૂમ વધારે બુક થાય છે, તેથી અગાઉથી બુકિંગ કરવા વિનંતી.
– સ્વચ્છ પથારી અને તકિયા, પીવાનું શુદ્ધ પાણી
– પંખો અને એ.સી.
– બાથરૂમ (રોજ સફાઈ કરવામાં આવે છે)
– ભક્તિપૂર્ણ અને શાંતિસભર વાતાવરણ
– ગીઝર
રૂમ બુક કરવાના નિયમો:
– કોન્ટેક્ટ નંબર અથવા ઇમેઇલ દ્વારા પહેલા જાણ કરો.
– તમારો આગમન સમય, વ્યક્તિ, આવશ્યકતાઓ જણાવો.
શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક (સાવલી) ખાતે ભક્તો અને યાત્રિકો માટે સરળ, સ્વચ્છ અને શાંતિપૂર્ણ રૂમોની સુવિધા ઉપલબ્ધ છે.
અહીંનું વાતાવરણ ભક્તિને અનુકૂળ અને ઘર જેવી નિરાંતે ભરેલું છે.
– ધુમ્રપાન, દારૂ અથવા કોઈપણ પ્રકારની નશીલી વસ્તુ
– ઉગ્ર અવાજ / ગેરશિસ્ત વર્તન
– રૂમની વસ્તુઓનો અનાદર અથવા નુકસાન
અહીં રૂમ આશ્રય તરીકે આપવામાં આવે છે — આરામ અને ભક્તિ માટે.
Account Holder Name:Shree Harirayji Mahaprabhuji Bethak TrustAccount Number:02160100006117IFSC Code:BARB0SAVLIXBank Name:Bank Of Baroda
|| શ્રી હરિરાયજી ચરણકમલેભ્યો નમઃ ||