શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક

પુષ્ટિમાર્ગીય
ઉત્સવ

જેઠ સુદ દશમ

ગંગા દશમી

જેઠ સુદ પૂનમ

સ્નાન યાત્રા

અષાઢ સુદ બીજ

રથયાત્રા

અષાઢ વદ અમાવસ

હરિયાળી અમાવસ

શ્રાવણ સુદ ત્રીજ

ઠાકુરાણી ત્રીજ

શ્રાવણ સુદ અગિયારશ

પવિત્ર અગિયારસ

શ્રાવણ સુદ બારસ

પવિત્ર બારસ

શ્રાવણ સુદ પૂનમ

રક્ષાબંધન

શ્રાવણ વદ આઠમ

જન્માષ્ટમી

શ્રાવણ વદ નોમ

નંદમહોત્સવ

ભાદરવા સુદ આઠમ

રાધાષ્ટમી

ભાદરવા સુદ અગિયારશ

પ્રભુચરણ ઉત્સવ

ભાદરવા સુદ અગિયારશ

દાન એકાદશી

ભાદરવા વદ પાંચમ

શ્રી હરિરાયજી મહાપ્રભુજી ઉત્સવ

ભાદરવા વદ આઠમ

શ્રી પુરુષોત્તમજી ઉત્સવ

ભાદરવા વદ બારસ

શ્રી ગોપિનાથજી ઉત્સવ

ભાદરવા વદ તેરસ

શ્રી બાલકૃષ્ણજી ઉત્સવ

આસો સુદ દશમ

દશેરા (વિજયાદશમી)

આસો સુદ પૂનમ

શરદ પૂનમ

આસો વદ તેરસ

ધનતેરસ

આસો વદ ચૌદશ

રૂપ ચતુર્દશી અને દિવાળી

આસો વદ અમાસ

અન્નકૂટ ઉત્સવ

કાર્તક સુદ બીજ

ભાઈબીજ

કાર્તક સુદ આઠમ

ગોપાષ્ટમી

કાર્તક સુદ અગિયારશ

પ્રભોદીની

કાર્તક સુદ અગિયારશ

શ્રી ગિરિધરજી અને શ્રી રઘુનાથજી ઉત્સવ

કાર્તક વદ આઠમ

શ્રી ગોવિંદરજી ઉત્સવ

કાર્તક વદ તેરસ

શ્રી ઘનશ્યામજી ઉત્સવ

માગશર સુદ સાતમ

શ્રી ગોકુળનાથજી ઉત્સવ

માગશર વદ સાતમ

શ્રી ગૌમંદ્રજીના પુત્ર શ્રી કલ્યાણરાજી ઉત્સવ

માગશર વદ નોમ

શ્રી ગુસાઇજી ઉત્સવ

પોષ વદ પાંચમ

મકરસંક્રાંતિ

મહા સુદ પાંચમ

વસંત પંચમી

મહા સુદ પૂનમ

હોળી દંડારોપણ

મહા વદ સાતમ

શ્રીનાથજી પાટોત્સવ

ફાગણ સુદ અગિયારશ

કુંજ એકાદશી

ફાગણ સુદ ચૌદશ

હોળી

ફાગણ સુદ પૂનમ

દોલોત્સવ

ફાગણ વદ પડવો

દ્વિતીય પાટોત્સવ

ફાગણ સુદ ચૌદશ

02-માર્ચ 2026
હોળી

|| શ્રી હરિરાયજી ચરણકમલેભ્યો નમઃ ||

X